Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અમદાવાદ બોપલના સફલ પરિસર - 1 માં ખેલૈયાઓ ગરબે રમ્યા : મેન ઇન બ્લ્યુ ટીમે આકર્ષણ જમાવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :નવરાત્રી મહાપર્વની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસર - 1 માં ગરબામાં મેન ઇન બ્લ્યુ ટીમ બનાવી ખેલૈયાઓ દ્વારા ગરબે રમવામાં આવ્યું હતું. ગરબા દરમિયાન મેન ઇન બ્લ્યુ ટીમે આકર્ષણ જમાવ્યું હતું

(9:43 pm IST)