Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રામભાઈ મોકરીયા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડી.એલ. સંતોષજીની મુલાકાતે

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડી.એલ. સંતોષજી સાથે આજે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ મુલાકાત કરી હતી અને આગામી ચૂંટણીની રણનીતિ સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:58 pm IST)