Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

23મીએ ધારાસભ્યોની શપથવિધિ ;પ્રોટેમ સ્પીકર અપાવશે સોગંદ

ગાંધીનગર ;આગામી ૨૩મી જાન્યુઆરીને ધારાસભ્યોની શપથવિધિ યોજાશે પ્રોટેમ સ્પિકર સોગંદ અપાવશે.જાણવા મળ્યા મુજબ ધારાસભ્યના અધિકારો નિહિત થયા હોવા છતાંયે દિવસે વિધાનસભાના કાયમી અધ્યક્ષની નિમણૂંક નહી થાય,તેની ચૂંટણી એક મહિના પછી ફેબ્રુઆરીમાં બીજા સપ્તાહથી શરૃ થનારા પહેલા સત્રારંભે થશે.

(12:33 am IST)