Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

‘સ્‍પીપા' દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસિઝ પરીક્ષા ૨૦૨૧ના પ્રશિક્ષણ વર્ગનો કાર્યક્રમ જાહેરઃ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ તા. ૧૩ સપ્‍ટેમ્‍બર સુધી ઓનલાઇન ફ્રી ભરી શકશેઃ બે તબ્‍બકે પરિક્ષા લેવાશે પ્રથમ તબ્‍બકાની પરિક્ષા ૧૧ ઓકટોબરે લેવાશેઃ સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ તેમજ બપોરે ર થી ૩.૩૦ સુધીનો સમય ગાળો રહેશે

અમદાવાદઃ સરદાર પટેલ લોક વિજ્ઞાન કેન્‍દ્ર સ્‍પીપા અમદાવાદ દ્વારા આઇએએસ આઇપીએસની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર થયેલ છે પરીક્ષાની ઓનલાઇન ફી વિદ્યાર્થીઓ ૧૩મી સપ્‍ટેમ્‍બર સુધીમાં ભરી શકશે. પરિક્ષાને લગતી વધુ માહિતીની વેબસાઇટ WWW.Spipa.Gujarat.Gov.In પરથી મળી શકશે.

(9:14 pm IST)