Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો કુલ 57.74 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં 61.56% અને દક્ષિણ ગુજરામાં 63.12% કુલ સરેરાશ વરસાદ પડ્યો

અમદાવાદ :  ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો કુલ 57.74 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં પડેલો કુલ સરેરાશ વરસાદ 485 મિલી મીટર થયો છે. ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સિઝનનો સરેરાશ 46.30%, ઉત્તર ગુજરાતમાં 46.03%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 49.38%, સૌરાષ્ટ્રમાં 61.56% અને દક્ષિણ ગુજરામાં 63.12% કુલ સરેરાશ વરસાદ પડ્યો છે

(11:55 am IST)