Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

વરસાદ વરસશે કે કેમ ?

આજે ૧૦ સપ્ટેમ્બરથી ૧૬ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે સવારે ૭ વાગ્યે લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાત ઉપરથી વાદળા ગાયબ થયેલા અને આછા વાદળા જોવા મળે છે. બંગાળના અખાતમાં હવાનું દબાણ સર્જાયું છે ત્યારે આશા રાખીએ કે ધમધોકાર વરસાદ પડશે અને ગુજરાતમાં રહેલ વરસાદની ઘટ પૂરી થઇ જશે.

 

(11:25 am IST)