Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રાજકોટના એન,આર, ધાધલ , જામનગરના એમ,પી, પંડ્યા અને જૂનાગઢના પંકજ ઓધીયાં સહીત રાજ્યના 64 જેટલા એડિશનલ કલેકટર રેન્કના અધિકારીઓની બદલી

ચૂંટણી પંચની ગાઇડલાઇન જાળવવા ગાંધીનગરમાં ભારે ધમધમાટ

:અમદાવાદ :પ્રાંત ઓફિસર ( ડેપ્યુટી કલેકટર ) 79 જેટલા ઓર્ડર નીકળવાને પગલે પગલે રાજ્ય સરકારે ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર એડિશનલ કલેકટર રેન્કના 64 જેટલા અધિકરીઓની બદલીઓ કરી છે,આ બદલીઓમાં રાજકોટ ખાતે જેનું હેડ ક્વાર્ટર છે  તેવા સૌરાષ્ટ્ર કચ્છ ઇરીગેશનના એન,આર, ધાંધલ રેસિડન્સ એડિશનલ કલેકટર ભરૂચ ,જામનગરના નિવાસી કલેકટર એમ,પી, [પંડ્યા કચ્છ ભુજ અને જૂનાગઢ ખાતે પંચાયતી રાજના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા પંકજ ઓધીયાંને  અમદાવાદ ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટર્ડ ( ટ્રાઇબલ ) તરીકે બદલવામાં આવ્યા છે, અન્ય ઓર્ડરો મુજબ છે

(10:22 pm IST)