Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

નવનિયુક્‍ત ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડને ગુજરાતના રાજ્‍ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ શુભેચ્‍છા પાઠવી

રાજકોટઃ ભારતના નવનિયુક્‍ત ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડને ગુજરાતના રાજ્‍ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રૂબરૂ મળીને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરીને શુભેચ્‍છા પાઠવી હતી ભારતના ઉપરાષ્‍ટ્રપતિ તરીકે વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા જે તસવીરમાં નજરે પડે છે.

(4:01 pm IST)