Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાજયમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી

વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢમાં વરસાદની આગાહી

અમદાવાદ :  રાજયમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઇ છે.

(9:33 pm IST)