Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

હિંમતનગરમાં રાજ્યને હચમચાતો કિસ્સો : સગીરા સાથે પ્રેમી સહિત 18 નરાધમોએ આચર્યું દુષ્કર્મ

માતાએ મામી સાથે મળી વેચવાનો ઘડાયો કારસો : મધ્યપ્રદેશમાં સગીરાને 18 લાખમાં વેચવાનો ઘડાયો હતો કારસો

 

સાબરકાંઠાના હિમતનગરમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ થઇ છે, આ કેસમાં સગીરા સાથે  પ્રેમી સહિત 18 લોકોએ દુષ્કર્મ આચર્યું છે. માતાએ મામી સાથે મળીને સગીરાને વેચવાનો પણ કારસો બનાવ્યો હતો,અને આ સગીરાને મધ્યપ્રદેશમાં વેચવાની કવાયત હતી,સગીરા પુખતવયની થાય તો તેને 18 લાખમાં વેચવાની હતી,આ દુષ્કર્મ કેસમાં પોલીસે માતા અને પ્રેમીની સત્વેર ધરકડ કરી છે અને પ્રેમીના અન્ય 3 સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે્, પોલીસે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડ મેળવ્યા હતા.

(12:42 am IST)