Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઓમીક્રોનના સંભવિત ભયને જોતા વડોદરાની SSG હોસ્પિટલ સજ્જ

હોસ્પિટલમાં 35 આઈસીયુ બેડ, 10 સેમી આઈસીયુ બેડ મળી કુલ 45 આઈસીયુ બેડ તૈયાર :કરાયા ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ

વડોદરા :ઓમીક્રોનના સંભવિત ખતરાને જોતા વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ સજ્જ બન્યું છે. સયાજી હોસ્પિટલમાં ઓમીક્રોનની સારવાર માટે તૈયારી શરૂ કરી દેવાઈ છે. હોસ્પિટલમાં 35 આઈસીયુ બેડ, 10 સેમી આઈસીયુ બેડ મળી કુલ 45 આઈસીયુ બેડ તૈયાર કરાયા છે. તો ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ પણ તૈયાર રાખવામાં આવી છે. ઓમિક્રોનના ખતરાને જા 150 મોનીટર, 500 ઓક્સિજન બેડ, 150 વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા તંત્ર સજ્જ બન્યું છે.

(12:37 am IST)