Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

નરેન્દ્રભાઇને રાખડી બાંધતા ગુજરાતના મહિલા સાંસદો

લોકસભા અને રાજયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મહિલા સાંસદોએ રક્ષાબંધનપર્વ નિમિત્તે નરેન્દ્રભાઇને રક્ષા બાંધી વધુને વધુ દેશ સેવા કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. તસ્વીરમાં દર્શનાબેન જરદોશ, ભારતીબેન શિયાળ સહિતના ગુજરાતના મહિલા સાંસદો દર્શાય છે.

(4:21 pm IST)