Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળથી દર્દીઓને હાલાકી

સારવાર માટે આવતા દર્દીઓને લાઈનમાં ઉભા રહેવા છતાં સારવાર મળતી નથી.

અમદાવાદ :  ગુજરાતમાં રેસિડેન્ટ ડોકટરો તેમની માંગણીઓને લઈને છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર ઉતર્યા છે તો બીજી તરફ રેસિડેન્ટ ડોકટરોની હડતાળથી દર્દીઓએ સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને લાઈનમાં ઉભા રહેવા છતાં સારવાર મળતી નથી.

(8:16 pm IST)