Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સારા વરસાદ માટે જોવી પડશે રાહ :રાજ્યમાં પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની સંભાવના

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ :  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

(8:14 pm IST)