Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ઉત્તરપ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારોના સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાની ઉપસ્થિતી

રાજકોટઃ ઉત્ત્।ર પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારોનાઙ્ગ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, પ્રદેશ પ્રભારી રાધા મોહનસિંહ, રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયા( રાજકોટ) સહિતના ઉપસ્થિત રહ્યા હતા ભાજપના આગેવાનો અને કાર્યકરોને ભાજપ ના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(4:37 pm IST)