Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

માદરે વતનમાં જ વિપુલ ચૌધરીના વળતા પાણી :ગામની ચૂંટણી જીતી શક્યા નહીં !!

ચરાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં મોટો ફટકો

અમદાવાદ :  ચરાડા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. માદરે વતનમાં જ વિપુલ ચૌધરીના વળતા પાણી જોવા મળી રહ્યા છે. એક સમયે દૂધસાગર ડેરીના ચેરમેન રહેલા વિપુલ ચૌધરી પોતાના ગામની ચૂંટણી પણ જીતી શક્યા નથી. એટલે કે માદરે વતનમાં જ વિપુલ ચૌધરીને આજે મોટો ફટકો પડ્યો છે.

(12:52 pm IST)