Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

નર્મદામાં રૂા.૧,૩૬,૮૮,૫૭૧ ના ખર્ચે આરોગ્યલક્ષી સારવાર માટેના વિવિધ ઉપકરણો સાથેની સુવિધાઓનું લોકાર્પણ

નર્મદામાં રૂા.૧,૩૬,૮૮,૫૭૧ ના ખર્ચે આરોગ્યલક્ષી સારવાર માટેના વિવિધ ઉપકરણો સાથેની સુવિધાઓનું લોકાર્પણ

dir="ltr">(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ નિમિત્તે આદરાયેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે "વિકાસ દિવસ" નિમિત્તે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ નિલાંબરીબેન પરમાર, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, મહિલા અગ્રણી ડૉ.દર્શનાબેન દેશમુખ, ડૉ.ધવલભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ- અધિકારીઓ, વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે આરોગ્ય સુખાકારીના યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમને ખૂલ્લો મુકાયો હતો.
(10:25 pm IST)