Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

૧૬ર૯૭ ઉદ્યોગોનું ૧૭૧પ કરોડ વીજ શુલ્‍ક માફ

રાજકોટ જિલ્લાના ૧૬ર૮ ઉદ્યોગને લાભઃ વિધાનસભામાં સરકારે આપી માહિતી

રાજકોટ, તા. ૯ : કોંગ્રેસ ધારાસભ્‍ય ઉર્જામંત્રીશ્રીને ઔદ્યોગિક ગૃહ/ એકમોને વીજ શુલ્‍કમાં માફી અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતીમાં જણાવાયું છે કે રાજયમાં ૧૬,ર૯૭ ઔદ્યોગિક એકમો રૂપિયા ૧૭૧પ કરોડ ૪પ લાખ ૭૮ હજારની વીજ શુલ્‍કમાં માફી આપવામાં આવી છે.

જીલ્લાનું   માફી  માફી અપાયેલ

નામ

અપાયેલ

     રકમ

 

એકમની

(રૂ.લાખમાં)

 

સંખ્‍યા

 

મોરબી

ર૩૪૯

૬રપ૦૩.પ૧

સુરેન્‍દ્રનગર

ર૭૪

૩૩૩૮.૮૭

જામનગર

૧પ૪

રપપ૭.પર

દેવભૂમિ-દ્વારકા ર૪

ર૧૩.૭૧

 

રાજકોટ

૧૬ર૮

૧ર૮ર૦.૪૧

ગીર-સોમનાથ

૭૭

૩૩૭.૭૬

જુનાગઢ

૧પ૬

૩૦પ.૧૮

ભાવનગર

૩૭૬

૪૯૧૭.૧ર

બોટાદ

૭૬

૬૧૯.૩૦

અમરેલી

૧૪૯

૭ર૧ર.૪ર

પોરબંદર

ર૪

૮૪.ર૧

 

(4:01 pm IST)