Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સેજલબેન રબારી શહીદ : કડીના બુટસણના સેજલબેન નેપાળ સહહૃદે શહીદ થયા

ગુજરાત રાજ્ય અને રબારી સમાજનું ગૌરવ એવા સેજલબેન કાનજીભાઈ રબારી ( ગામ:- બુટસણ, તા:- કડી, જી:- મહેસાણા )ભારત માતાની સેવા કરતા આજરોજ નેપાળ સરહદે શહીદ થયા છે 

(12:36 am IST)
  • મુંબઈ શહેરમાં આજે કોરોના ઇન્ફેક્શનના નવા 1,008 કેસ નોંધાયા છે, પરંતુ વાસ્તવિક ચિંતાના સમાચાર ધારાવી તરફથી આવી રહ્યા છે : આજે ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે : છેલ્લે 23 ઓક્ટોબર, 2020 ના રોજ ચાર મહિના પહેલા આ વિસ્તારમાં 18 કેસ નોંધાયા હતા.(ન્યૂઝફર્સ્ટ) access_time 10:27 pm IST

  • રાંચી : ઝારખંડ વિધાનસભામાં ભાગ લેવા અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબા પ્રસાદ ઘોડે ચડીને ગૃહમાં પહોંચેલ. access_time 2:52 pm IST

  • સાંજે ૪:૩૦ વાગ્યે ઉત્તરાખંડના ભાજપના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે અંતે રાજીનામુ આપી દીધુ છે : તેમના સ્થાને મોટાભાગે અનિલ બલૂની મોખરે દોડે છે : વિકલ્પે ધનસિંહ રાવતનું નામ પણ ચર્ચામાં છે access_time 4:33 pm IST