Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સુરત જિલ્લામાં પી.આઈની આંતરિક બદલી: સુરત એસ.પી ડો.મહેશ નાયકે બદલીનો ગંજીપો ચીપતા પોલીસ બેડામાં ફફડાટ

સુરત : સુરત જિલ્લામાં પી.આઈની આંતરિક બદલી કરાઈ છે સુરત એસ.પી ડો.મહેશ નાયકે બદલીનો ગંજીપો ચીપતા પોલીસ બેડામાં ફફડાટ  ફેલાયો છે

એન.એસ.ચૌહાણ ને લિવ  રિઝર્વ માંથી બારડોલી પો.સ્ટે,માં મુકાયા છે

ડી.એન.ખાંટ ને બારડોલી થી ઓલપાડ પો.સ્ટે,માં બદલી કરાઈ છે 

કે.ડી.રાઠોડ ને ઓલપાડ થી સુરત સી.પી.આઈ તરીકે મુકાયા છે

(12:31 am IST)