Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જસ્ટિસ સોનિયા ગોકાણીની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક

ગુજરાત હાઈકોર્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા જજ: તેઓશ્રી ૨૫ ફેબ્રુઆરીએ નિવૃત્ત થાય છે:
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે આ પૂર્વે નીચેની હાઈકોર્ટ માટે નવા ચીફ જસ્ટિસની ભલામણ કરેલ હતી. • ગુજરાત • છત્તીસગઢ • કલકત્તા • અલ્હાબાદ • મણિપુર: ન્યૂઝફર્સ્ટ

(10:45 pm IST)