Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગાંધીધામ સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી અને તેમના પત્ની વિરુદ્ધ કરોડોની અપ્રમાણસર મિલકત વસાવ્યાનો સીબીઆઇ દ્વારા ગુન્હો દાખલ કરાયો

2017 થી 2021 દરમિયાન આસિસ્ટન્ટ કમિશનરે આશરે પોણાચાર કરોડની મિલકત વસાવ્યાનો આરોપ

ગાંધીધામ સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી અને તેમના પત્ની

 વિરુદ્ધ કરોડોની અપ્રમાણસર મિલકત વસાવ્યાનો સીબીઆઇ દ્વારા ગુન્હો દાખલ કરાયો છે

વર્ષ 2017 થી 2021 દરમિયાન આસિસ્ટન્ટ કમિશનરે આશરે પોણાચાર કરોડની મિલકત વસાવ્યાનો સીબીઆઈએ આરોપ લગાવ્યો છે

 ગુજરાત અને રાજસ્થાનમાં આશરે અડધો ડઝનથી પણ વધુ સ્થળોએ સીબીઆઇએ દરોડા પાડ્યા છે .

સીબીઆઇના દરોડા દરમિયાન રૂ. 42 લાખની રોકડ રકમ ,વિદેશી ચલણ સોના ચાંદીના દાગીના જપ્ત કરાયા છે
સીબીઆઇ દ્વારા હજુ પણ દરોડાની કાર્યવાહી યથાવત છે

 

(7:11 pm IST)