Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

સુરતમાં નોટબંધી સમયે રિટર્ન ન ભરનાર ૬ પૈકીઓ પાસેથી ર૧ લાખની વસુલાત

સુરત તા.૮ : સુરતમાં નોટબંધી વખતે કેશ ડીપોઝીટ કરનાર ૬ પેઢીઓએ રીર્ટન જમા નકરાવતા ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઇ છે.

પ્રાપ્તી માહિતી મુજબ સુરતમાં નોટબંધી દરમિયાન કેશ ડિપોઝીટ કર્યા બાદ રિટર્ન નહી ભરનાર છ લોકોને ત્યાં આઇટી વિભાગે સર્વે કર્યો છે જેમાં ર૧ લાખની વસુલાત કરવામાં આવીછેવરાછાની કન્ઝયુમર સોસાયટી ઝાંપા બજારનો ટ્રાવેલર સુમુલ ડેરી રોડના મેડિકલ સ્ટોર્સ, કોહીનુર માર્કેટમાં આઇટીએ તપાસ કરી છે મુવર્સ ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ દ્વારા ૧.૧પ કરોડની ખોડીયાર મેડિકલ સ્ટોર્સની ૩૦ લાખ વરછાની હીરાપેઢી પર ૧.૪૧ કરોડની ટેકસ ડિમાન્ડ માટે રિકવરી સર્વે હાથ ધરાયો છે.

(7:32 pm IST)