Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કલોલ પાસે ભયાનક દુર્ઘટના: વીજ શોકમાં ૫ મજૂરના મોત

શેડ બનાવવા માટે લોખંડની સી ડીનો કરતા હતા ઉપયોગ : વિજ લાઈનને સીડી સ્પર્શ થતાં જ 5 લોકો એ જીવ ગુમાવ્યા

ગાંધીનગર નજીક આવેલ કલોલના સાતેજ ખાતે વિજ કરંટ લાગવાથી 5 મજૂરોના મોત નિપજ્યા છે.
શેડ બનાવવા માટે લોખંડની સીડીનો ઉપયોગ કરતા હોય દુર્ઘટના સર્જાયેલ.છે ઉપરથી જઇ રહેલ  વિજ લાઈનને સીડી અડી જતાં કામ કરી રહેલ 5 શ્રમિકોએ એક સાથે જીવ ગુમાવતા ભારે અરેરાટી ફેલાયેલ છે.

(12:27 am IST)