Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જીયોરપાટી ગામના યુવાને ઝેરી દવા પિતા સારવાર દરમિયાન રાજપીપળા સિવિલમાં મોત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં જીયોરપાટી ગામના યુવાને કોઈક કારણોસર જાતે ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું

મળતી માહિતી મુજબ મહેશભાઈ મંગુભાઈ માછી એ પોલીસમાં ખબર આપ્યા મુજબ રાજુભાઈ ઉર્ફે લાલો શંકરભાઈ માછી (ઉ.વ .૪૨)( રહે.જીયોરપાટી) નાઓ એ પોતાની જાતે ઝેરી દવા પી જીવન ટૂંકાવવા આપઘાત કરી લેતા પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(10:07 pm IST)