Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા મુકુલ વાસનિક અને બી,કે , હરિપ્રસાદના આવતીકાલથી ગુજરાતમાં ધામા

વિધાનસભાની ચૂંટણીના પરિણામના દિવસે કોંગ્રેસ હાઇકમાન્ડે તૈયારીના ભાગરૂપે બે રાષ્ટ્રીય દિગ્ગ્જ નેતા મુકુલ વાસનિક અને બી,કે, હરિપ્રસાદને ગુજરાત મોકલવા નિર્ણય કર્યો

અમદાવાદ :  કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા મુકુલ વાસનિક અને બી,કે , હરિપ્રસાદના આવતીકાલથી ગુજરાતમાં ધામા નાખશે

 વિધાનસભાની ચૂંટણીના પરિણામના દિવસે કોંગ્રેસ હાઇકમાન્ડે તૈયારીના ભાગરૂપે બે રાષ્ટ્રીય દિગ્ગ્જ નેતા મુકુલ વાસનિક અને બી,કે, હરિપ્રસાદને ગુજરાત મોકલવા નિર્ણય કર્યો છે, આ  બંને નેતાઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓને અલગ અલગ પ્રકારની જવાબદારીઓ સોંપી હોવાનું જાણવા મળી રહ્યું છે આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પક્ષ કોઈપણ જાતની કચાસ રાખવા માંગતું નથી,એ દેખાઈ રહ્યું છે

 

(10:07 pm IST)