Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

સાબરકાંઠાની ચાર બેઠકોની હિંમતનગરમાં મતગણતરી: 4 હોલમાં 48 ટેબલ પર 200થી વધુ કર્મચારીઓ કાર્યરત

એક હોલમાં એક વિધાનસભા બેઠકની ગણતરી કરાશે: મતગણતરીના સ્થળ ઉપર થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત

અમદાવાદ : સાબરકાંઠાની ચાર બેઠકોની હિંમતનગરમાં  મતગણતરી થશે. આ મત ગણતરી સરકારી પોલિટેકનિક  ખાતે હાથ ધરવામાં આવશે. જેમાં 4 હોલમાં   48 ટેબલ  ઉપર 200થી વધુ  કર્મચારીઓ મતગણતરી  હાથ ધરવામાં આવશે.  એક હોલમાં એક વિધાનસભા બેઠકની ગણતરી કરાશે. મતગણતરીના સ્થળ ઉપર થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત ઉભો  કરવામાં આવ્યો છે

(10:50 pm IST)