Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ખેડા યાત્રાધામ ડાકોર અને ઠાસરા તાલુકાના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા: લોકો ઘરની બહાર દોડ્યા

ડાકોર ભદ્રાસા સહિતના વિસ્તારમાં ભૂકંપના આચકા ખેડા જિલ્લામાં કેટલાક વિસ્તારોમા ધરતી ધ્રુજી

ખેડા યાત્રાધામ ડાકોર અને ઠાસરા તાલુકાના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે

ડાકોર ભદ્રાસા સહિતના વિસ્તારમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ખેડા  જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા છે

(4:29 pm IST)