Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાજપીપળા, કેવડિયા સહિત તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોના મુખ્યમાર્ગો પર પાણી ફરી વળ્યા

અમદાવાદ :  બપોર બાદ નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  રાજપીપળા, કેવડિયા સહિત તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોના મુખ્યમાર્ગો પર પાણી ફરી વળ્યા છે. 

(12:02 am IST)