Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કલેકટર સંદીપ સાંગલેને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સોપાયો વધારાનો ચાર્જ :લોચન શહેરાને રીલીવ કરવા ઓર્ડર

નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે હાલ તુરંત કોઈનું પોસ્ટિંગ નહીં: લોચન શહેરા અમદાવાદ ISROમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમાયા છે

અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે હાલ તુરંત કોઈનું પોસ્ટિંગ થયું નથી ,કલેકટર સંદીપ સાંગલેને મ્યુનિસિપલ કમિશનર  વધારાનો ચાર્જ સોંપાયો છે,લોચન શહેરા ને મ્યુનિસિપલ કમિશનર તરીકે રીલીવ કરવાનો ઓર્ડર થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિલ કમિશનર  લોચન શહેરા અમદાવાદ ISROમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમાયા છે 

(8:07 pm IST)