Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પ્રદેશ ભાજપ દ્વારા વિદેશ સંપર્ક, વિભાગ, ગ્રંથાલય, ઈ-ગ્રંથાલય નિર્માણ, દસ્તાવેજી કરણ, કાર્યાલય આધુનિકરણ, જિલ્લા કાર્યાલય નિર્માણ, પાર્ટી પત્રિકા, ટ્રસ્ટ સંકલન, અને સહયોગ, આપત્તિ રાહત અને સેવાઓ વિભાગના સંયોજકોના નામની જાહેરાત

પોરબંદરના વિજયભાઈ થાનકીને ગ્રંથાલય નિર્માણમાં, કચ્છના ભરતભાઈ રામવાણીને દસ્તાવેજીકરણમાં ગીર સોમનાથના હિંમતભાઇ પડશાળા અને કચ્છના કિરીટભાઈ સોમપુરાને જિલ્લા કાર્યાલય નિર્માણ,જામનગરના હસમુખભાઈ હિંડોચા અને કર્ણાવતીના કાલ્પનિકભાઈ ચોકસીને ટ્રસ્ટ સંકલનમાં કચ્છના હિતેષભાઇ ખંડોરા ને જૂનાગઢના જ્યોતિબેન વાછાણીને સહયોગ,આપત્તિ રાહત અને સેવાઓ વિભાગમાં સ્થાન

અમદાવાદ :  પ્રદેશ ભાજપ દ્વારા વિદેશ વિભાગ,ગ્રંથાલય, ઈ-ગ્રંથાલય નિર્માણ, દસ્તાવેજીકરણ, કાર્યાલય આધુનિકરણ, જિલ્લા કાર્યાલય નિર્માણ, પાર્ટી પત્રિકા, ટ્રસ્ટ સંકલન, અને સહયોગ, આપત્તિ રાહત અને સેવાઓ વિભાગના સંયોજકોના નામની જાહેરાત  કરાઈ છે

જેમાં પોરબંદરના વિજયભાઈ થાનકીને ગ્રંથાલય નિર્માણમાં, કચ્છના ભરતભાઈ રામવાણીને દસ્તાવેજીકરણમાં ગીર સોમનાથના હિંમતભાઇ પડશાળા અને કચ્છના કિરીટભાઈ સોમપુરાને  જિલ્લા કાર્યાલય નિર્માણ,જામનગરના હસમુખભાઈ હિંડોચા અને કર્ણાવતીના કાલ્પનિકભાઈ ચોકસીને ટ્રસ્ટ સંકલનમાં કચ્છના હિતેષભાઇ ખંડોરા ને જૂનાગઢના જ્યોતિબેન વાછાણીને સહયોગ,આપત્તિ રાહત અને સેવાઓ વિભાગમાં સ્થાન અપાયું છે

પ્રદેશ ભાજપ દ્વારા વિદેશ સંપર્ક વિભાગ,ગ્રંથાલય, ઈ-ગ્રંથાલય નિર્માણ, દસ્તાવેજીકરણ, કાર્યાલય આધુનિકરણ, જિલ્લા કાર્યાલય નિર્માણ, પાર્ટી પત્રિકા, ટ્રસ્ટ સંકલન, અને સહયોગ, આપત્તિ રાહત અને સેવાઓ વિભાગના સંયોજકોના નામની જાહેરાત કરાઈ છે જેની  યાદી આ મુજબ છે

 

(11:20 pm IST)