Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ભાજપના પ્રદેશ મીડિયાના પ્રદેશ વિભાગના સદસ્યો જાહેર કરતા સીઆર પાટીલ

રાજકોટ જિલ્લાના હિરેનભાઈ જોશી, રાજકોટના મુકેશભાઈ બુંદેલા,અને સુરેશભાઈ પરમારને સ્થાન : અમરેલીના શૈલેષભાઇ પરમાર ,અને ભાવનગરના પ્રેમભાઇ કોકડીયાનો સમાવેશ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી,આર,પટલ દ્વારા પ્રદેશ મીડિયા વિભાગના પ્રદેશ સદસ્યોના નામની જાહેરાત કરાઈ છે જેમાં રાજકોટ  જિલ્લાના હિરેનભાઈ જોશી, રાજકોટના મુકેશભાઈ બુંદેલા,અને સુરેશભાઈ પરમારને સ્થાન મળ્યું છે જયારે અમરેલીના શૈલેષભાઇ પરમાર ,અને ભાવનગરના પ્રેમભાઇ કોકડીયાનો સમાવેશ થયો છે

ભાજપના પ્રદેશ મીડિયાના પ્રદેશ વિભાગના સદસ્યોના નામ આ મુજબ છે

(9:53 pm IST)