Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

2013નો પાક વીમો નહિ ચુકવાતા હાઇકોર્ટ દ્વાર ખટખટાવ્યા : રાજ્ય સરકાર અને ઇન્સ્યોરન્સ કંપનીને નોટિસ ફટકારાઇ

 

અમદાવાદ: ખેડૂતોને પાક વિમાનો લાભ નહીં મળતા હાઇકોર્ટના દ્વાર ખટખટાવતા રાજ્ય સરકાર અને ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટે નોટિસ ફટકારી છે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી મોટી મોટી વાતો અને વચ્ચનોની પોલ ખુલી પડી છે.જેમાં પાક વીમો ચૂકવાતા હાઈકોર્ટમાં PIL કરાતા સરકારની મામલે ઉદાશીનતા બહાર આવી છે. PIL સુરેન્દ્રનગર,મોરબીનાં ખેડૂતોને પાક વીમો ચૂકવાતા કરવામાં આવી છે.હાઇકોર્ટે  રાજ્ય સરકાર અને ઈન્સ્યોરન્સ કંપનીને PIL સબબ ફટકારી નોટિસ છે

 

    અત્રે ઉલ્લેખનીય છે કે પાક વિમો 2013માં પાક નિષ્ફળ જતાં મળવા પાત્ર છે ત્યારે 5 હજારથી વધુ ખેડૂતોને પાક વીમાનો લાભ મળ્યો નથી.

(12:07 am IST)