Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

માત્ર એક મતથી થયો વિજય

આણંદ જિલ્લાના ધોબીકુઇ ગામનું રોમાંચક રિઝલ્ટ આવ્યું: બે મહિલા ઉમેદવાર સરપંચની ચૂંટણીમાં ઊભાં હતાં જેમાં કૈલાશ વાળંદને ૩રર મત અને શોભના સોલંકીને ૩ર૧ મત મળ્યા

ફોટો ફિનિશઃ માત્ર એક મતથી રોમાંચક વિજય મેળવી ધોબીકુઇ ગામનાં સરપંચ બનેલાં કૈલાશ વાળંદે તેમના ટેકેદારો સાથે ખુશી મનાવી હતી.

 

(4:21 pm IST)