Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

છેલ્લી ૨ કલાકમાં મતદાનનો આંકડો નોંધપાત્ર વધવાના અણસારઃ ૩ વાગ્યા સુધીના સત્તાવાર આંકડા જાહેર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૫: બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ પ૦ ટકાથી વધુ મતદાન થઇ ગયુ છે. જેના સત્તાવાર આંકડા નીચે મુજબ છે.

જિલ્લો ટકાવારી

અમદાવાદ     ૪૫

આણંદ ૫૪

અરવલ્લી      ૫૫

બનાસકાંઠા    ૫૬

છોટાઉદેપુર    ૫૫

દાહોદ  ૪૭

ગાંધીનગર     ૫૩

ખેડા    ૫૨

મહીસાગર     ૪૯

મહેસાણા       ૫૨

પંચમહાલ     ૫૪

પાટણ  ૫૧

સાબરકાંઠા     ૫૮

વડોદરા        ૫૦

(4:45 pm IST)