Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની નહિવત સંભાવના

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં  વાદળછાયું  વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 7 દિવસ સુધી વરસાદની નહિવત સંભાવના છે. તેમજ હવે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે

(1:15 am IST)