Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની 7મીએ પેટલાદ અને સોજીત્રા વિધાનસભાનો પ્રવાસ કરશે

કેન્દ્રીય મંત્રી નિરજન જ્યોતિ 7 ઓક્ટોબરે વિરમગામ અને ધોળકા નો પ્રવાસ કરશે

અમદાવાદ :  કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી વીરેન્દ્રસિંહ કલોલ વિધાનસભાનો 7 ઓક્ટોબરે પ્રવાસ કરશે. તેમજ મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની 7 ઓક્ટોબરે પેટલાદ અને સોજીત્રા વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નિરજન જ્યોતિ 7 ઓક્ટોબરે વિરમગામ અને ધોળકા વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય સંરક્ષણ અને પર્યટન મંત્રી અજય ભટ્ટ 7 ઓક્ટોબરે મોડાસા વિધાનસભાનો પ્રવાસ કરશે  .

 

(8:18 pm IST)