Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા ભૂપેન્‍દ્રભાઈ પટેલ

રાજકોટ તા.૫ : મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વિજયાદશમીનું આ પર્વ  સદભાવના-સમરસતા સૌહાર્દ, આપસી પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડનારૂં પર્વ બને તેવી અપેક્ષા પણ વ્‍યકત કરી છે.

(4:07 pm IST)