Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સુરતમાં ગીતા રબારી સંગ... નવરાત્રીની રંગત જામી

નવલા નોરતામાં કચ્‍છની કોયલ તરીકે જગવિખ્‍યાત ગીતા રબારીએ સુરતમાં રાસ - ગરબાની રંગત જમાવી છે. સુરત ખાતે આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં દરરોજ હજારો ખેલૈયાઓ અને પ્રેક્ષકો રાસ - ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. નવલા નોરતામાં માતાજીની આરાધના સાથે રાસ - ગરબાની રમઝટ ગીતા રબારી બોલાવે છે.

(10:33 am IST)