Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

આઈશાના આપઘાત જેવો કિસ્સો : જુહાપુરાના કોન્ટ્રાકટરે વીડિયો બનાવી કેનાલમાં પડતૂ મુક્યું

બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી

અમદાવાદ : આઈશાના આપઘાતના કારણે ઘણા લોકોમાં તેની માનસિક અસર જોવા મળી રહી છે. આઈશા જેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જુહાપુરમાં રહેતા એક કોન્ટ્રાકટરે વીડિયો બનાવી કેનાલમાં પડતૂ મુક્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે

(7:44 pm IST)