Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

વિધાનસભામાં મુખ્‍યમંત્રી હસ્‍તકના માહિતી પ્રસારણ અને બંદર વિભાગના જવાબો રાઘવજીભાઇ પટેલ આપશે

ધ્રોલ,તા. ૪ : નવી સરકારનું પહેલુ બજેટ સત્ર આગામી ૨૩મી ફેબ્રુઆરીથી મળવાનું છે. જ્‍યારે ૨૪મીએ બજેટ રજુ કરાશે. મુખ્‍યમંત્રી હેઠળના વિભાગોના જવાબો આપવાની જવાબદારી અન્‍ય મંત્રીઓને સોંપવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભામાં મુખ્‍યમંત્રી હસ્‍તકના માહિતી પ્રસારણ અને બંદર વિભાગના જવાબો આપવાની જવાબદારી કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલને સોંપવામાં આવી છે. (સંજય ડાંગર-ધ્રોલ)

 

(3:44 pm IST)