Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

નડિયાદ-પેટલાદ રોડ પર ગમખ્વાર અકસ્માત ;2ના મોત ;ત્રણ ગંભીર

પીપળાતા ગામ પાસે કન્ટેનર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો :પોલીસ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદ ;નડિયાદ-પેટલાદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતોનડિયાદ-પેટલાદ રોડ પર  પીપળાતા ગામ પાસે કન્ટેનર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં 2 લોકોનાં મોત થયાં હતાં અને 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતાં.

  અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઉમટી પડયાં હતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી.

(12:27 am IST)