Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વડોદરામાં ધારાસભ્યો જીતુ સુખડીયા લોકરોષનો ભોગ બન્યો : કાઉન્સીલરોનો પણ ઘેરાવ કર્યો

રોડકામનું ખાતમુહૂર્ત કરવા પહોંચતા રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્ને લોકોએ ઉગ્ર રજૂઆત કરી

વડોદરામાં ભાજપના ધારાસભ્ય જીતુ સુખડીયા પ્રજા રોષનો ભોગ બન્યા હતા રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે લોકોએ ઉગ્ર રજૂઆતો કરી હહે,  ધારાસભ્યની સાથે ભાજપનાં કાઉન્સિલરોનો પણ ઘેરાવો કર્યો હતો, રોડના કામનું ખાતમુહુર્ત કરવા મેયર કેયુર રોકડીયાનાં મત વિસ્તારમાં ધારાસભ્ય જીતુ સુખડીયા પહોંચ્યાં હતા

 

(6:49 pm IST)