Gujarati News

Gujarati News

News of Sunday, 3rd March 2024

હિંમતનગરના પાનપુરમાં દીવાલ ધસી પડતા 2 શ્રમિકના મોત

સાન્ટિના કામ કરતા સમયે ઘટના બની હતી: ફાયર ટીમે રેસક્યૂ હાથ ધર્યુ હતુ

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના પાનપુર વિસ્તારમાં એક મકાનની  સ્લેબ ધસી પડવાને લઈ બે શ્રમીકો દટાયા હતા. ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર નિકાળવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એકને શ્રમિકને લઈ ફાયર ટીમે રેસક્યૂ હાથ ધર્યુ હતુ.

(8:28 pm IST)