Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

બનાસકાંઠાના ભીલડીમાં ધોધમાર વરસાદથી સ્કૂલ અને માર્કેટયાર્ડમાં પાણી ભરાયા

કાંકરેજમાં અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા.. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

બનાસકાંઠાના ભીલડીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઇ ગયા હતા.સ્કૂલમાં અને માર્કેટયાર્ડમાં પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.તો કાંકરેજમાં પણ કંઇક આવી જ સ્થિતિ હતી.. કાંકરેજમાં અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા.. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

(10:03 pm IST)