Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

આગામી 3 કલાકમાં અમદાવાદ શહેરમાં વરસાદ પડવાની આગાહી : થંડરસ્ટ્રોમ સર્જાવાની શક્યતા

શહેરમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવા સાથે વરસાદ વરસી શકે

અમદાવાદ : હવે હવામાન વિભાગે, અમદાવાદ શહેર માટે નાઉકાસ્ટ ફોરકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી 3 કલાકમાં અમદાવાદ શહેરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સર્જાવાની શક્યતા છે. જેના પગલે, શહેરમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવા સાથે વરસાદ વરસી શકે છે.

(7:01 pm IST)