Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સુરત સાયબર પોલીસ દ્વારા કિડનીના નામે રૂપિયા પડવાતા હોવાનો કૌભાંડનો પર્દાફાશ

કિડની ખરીદવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર નાઈજીરીયન હરિયાણાથી ઝડપાયો

સુરત સાયબર પોલીસ દ્વારા કિડનીના નામે રુપિયા પડવાતા હોવાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં કરોડો રૂપિયામાં કિડની ખરીદવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર નાઈજીરીયન હરિયાણાથી ઝડપાયો અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે

(7:57 pm IST)