Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા કોર્પોરેશન પાર્કિંગ પોલિસી જાહેર કરશે

ટ્રાફિક અને પાર્કિંગના વ્યવસ્થાપન અને નિયમન માટે કોર્પોરેશન દ્વારા મુસદ્દારૂપ પાર્કિંગ પોલિસી તૈયાર

અમદાવાદ :  ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં અને જગ્યાએ ફ્લાયઓવર બ્રિજ અને અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગના વ્યવસ્થાપન અને નિયમન માટે કોર્પોરેશન દ્વારા મુસદ્દારૂપ પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે

(7:55 pm IST)