Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજ્યમાં 33 જિલ્લામાંથી હવે કુલ 17 જિલ્લામાં 150 એક્ટીવ કેસ

સૌથી વધુ સૌથી વધુ 45 એક્ટીવ કેસ વડોદરામાં:અમદવાદમાં 38 અને સુરતમાં 18 એક્ટીવ કેસ :ભાવનગર અને દાહોદમાં 9-9, કચ્છમાં 8, ગાંધીનગર અને રાજકોટમાં 5-5 કેસ

અમદાવાદ : રાજ્યના 33 જિલ્લામાંથી 16 જિલ્લા કોરોનામૂક્ત થયા છે, કુલ 150 એક્ટીવ કેસ 17 જિલ્લામાં રહ્યાં છે. આ જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, પોરબંદર, રાજકોટ, સુરત, તાપી અને વડોદરાનો સમાવેશ થાય છે

(12:54 pm IST)