Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ગુજરાતમાં ઓસ્ટ માસમાં વેકિસનના ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવામાં આવ્યા

૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજયમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયાઃ ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ૨૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૭૦.૨૦„ લોકોને પ્રથમ ડોઝ અપાયોઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪ કરોડ ૬૨ લાખથી વધુ વેકસીનના ડોઝ અપાયાઃમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે મેળવી વધુ બે સિધ્ધિ

(11:24 am IST)